હેપ્પી, હેલ્ધી, સંસ્કારી અને બુદ્ધિશાળી સંતાન પ્રાપ્તિ માટે 5000+ પ્રવૃત્તિઓમાંથી નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલ દૈનિક 12 પ્રવૃત્તિઓ (કસ્ટમાઈઝ્ડ અને પર્સનલાઈઝ્ડ)
સમય: 20-30 મિનિટ
ક્યારે કરી શકાય?: દિવસ દરમિયાન ગમે ત્યારે
માધ્યમ: એપ્લિકેશનમાં (વાંચન/ઓડિયો/વિડિયો)
ભારતના શ્રેષ્ઠ યોગ ગુરુઓ સાથે દૈનિક લાઈવ ગર્ભાવસ્થા યોગના ક્લાસ. યોગ, પ્રાણાયામ, ધ્યાન, ત્રાટક, ચક્ર અને મુદ્રા થેરાપી અને ફેસ યોગ વગેરે.
સમય: 1 Hour/day
ક્યારે: સવારે: 7:30-8:30, સાંજે: 6-7 વાગ્યે
માધ્યમ: એપ્લિકેશનમાં ઝૂમ દ્વારા
તમારા ગર્ભાવસ્થાના દિવસ મુજબ દૈનિક 5-મિલ ડાયટ પ્લાન, માસિક આયુર્વેદિક ડાયટ ચાર્ટ, 200+ રેસિપી
સમય: જરૂરિયાત મુજબ
ક્યારે: એપ્લિકેશનમાં
ડૉક્ટર્સ, ગર્ભસંસ્કાર ગુરુ, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, બાળરોગ નિષ્ણાત અને યોગ ગુરુ વગેરે જેવા વિષય નિષ્ણાતો દ્વારા સાપ્તાહિક લાઈવ ઓનલાઇન ક્લાસ.
સમય: 1 કલાક/અઠવાડિયે
ક્યારે: દર શનિવારે, સાંજે 4-5 વાગ્યે
માધ્યમ: એપ્લિકેશનમાં ઝૂમ દ્વારા
ઈ-બુક, બેબી ગ્રોથ ટ્રેકર, સ્ટેપ્સ/વોટર કેલ્ક્યુલેટર, ટીપ્સ, રેકોર્ડેડ વિડિઓ વગેરે.
તમારી ગર્ભાવસ્થાની મુસાફરી દરમિયાન તમારી મૂંઝવણો ના સમાધાન માટે 1:1 સપોર્ટ
સમય: સોમવારથી શનિવાર, સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી
ક્યારે: જરૂરિયાત મુજબ
માધ્યમ: વોટ્સએપ/કોલ
0M+
Download
0 M+
Followers
1500+
Reviews
0+
Countries
સગર્ભા માતાને સારી જીવનશૈલી માટે પ્રેરણા આપતો ગર્ભસ્થ શિશુ તરફથી માતાને સંદેશ
ગર્ભ સંવાદ દૈનિક 3 થી 4 ઈચ્છીત ગુણો વાળા સંતના પ્રાપ્તિ માટે હકારાત્મક સૂચનો અને ગર્ભસંવાદ
વાર્તા દરરોજ 1 બાળકમાં જોઈતા ગુણો મુજબ, ૫૦૦૦+ વાર્તાઓમાંથી પસંદ કરેલી વાર્તા
તાર્કિક, સમસ્યાનું નિરાકરણ અને બુદ્ધિમતાના વિકાસ (IQ) માટે દરરોજ 1 પઝલ
16 થી વધુ સર્જનાત્મક કલા સ્વરૂપોમાંથી પસંદ કરેલ પ્રવૃત્તિ. ડ્રોઈંગ, ઓરિગામિ, ડેકોરેશન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બેસ્ટ ઓફ વેસ્ટ, સંગીત, વગેરે.
શાસ્ત્રીય રાગો, ટ્રાન્સ મ્યુઝિક, ઇન્સ્ટ્રુમેન્ટલ્સ, ધ્યાન, મંત્રો અને લોરીઓના 100+ ટ્રૅક સાથે તૈયાર કરેલ ઑડિયો લાઇબ્રેરી પ્રેગ્નન્સીમાં જોઈ શકાય તેવા પસંદ કરેલા વીડિયો
જીવનચરિત્રમાંથી..દરરોજ 1 બાળકમાં જોઈતા ગુણો અનુસાર, 200 થી વધુ મહાન વ્યક્તિત્વોના જીવનચરિત્રમાંથી પસંદ કરાયેલ પ્રેરક પ્રસંગ
તમારા ગર્ભાવસ્થાના તબક્કા મુજબ, યોગ ગુરુઓ દ્વારા તૈયાર કરેલ ધ્યાન, યોગ અને પ્રાણાયામની દૈનિક દિનચર્યા (વિડિઓ અને લખાણ ના માધ્યમથી)
આહાર દરરોજ 5-મીલ ડાયટ ચાર્ટ, 200+ રેસિપીઝ, પ્રેગ્નન્સી મહિના મુજબનો આયુર્વેદિક ડાયટ ચાર્ટ, અને ન્યુટ્રિશનલ ગાઇડન્સ
ભાષા શુદ્ધિ - જીવનના મૂલ્યો વિકસાવવા, વેદ અને શાસ્ત્રોમાંથી પસંદ કરેલા સંસ્કૃત શ્લોક અને સુભાષિતો, તેમના અર્થો અને ઓડિયો રેકોર્ડિંગ સાથે
દરરોજ 1 શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ, વેદ, ઉપનિષદ, ભાગવત કથા વગેરેમાંથી વાંચવા, જોવા અથવા કરવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ.
પ્રાર્થના દરરોજ 1 માતા અને ગર્ભસ્થ શિશુના રક્ષણ માટે પ્રેગ્નન્સી મ્યુજિક સાથે તૈયાર કરેલ પ્રાર્થના
એક્ટિવિટીઝ કયા દિવસથી મળશે: તમારી ગર્ભાવસ્થા ના આજના દિવસથી
જો તમે પાછલા દિવસો ચુકી ગયા હોવ તો?: ચિંતા કરશો નહીં - બચેલા દિવસો અને બાળકમાં જોઈતા ગુણોને આધારે એક્ટિવિટીઝ કસ્ટમાઇઝ કરવામાં આવે છે; જેથી તમે આજે પર ધ્યાન કેન્દ્રિત કરી શકો અને ગર્ભસ્થ શિશુના શ્રેષ્ઠ વિકાસ માટે કામ કરી શકો. આગામી દિવસોમાં છૂટી ગયેલી એક્ટિવિટીઝને વ્યવસ્થિત રીતે આવરી લેવામાં આવશે.
સગર્ભા માતાને સારી જીવનશૈલી માટે પ્રેરણા આપતો ગર્ભસ્થ શિશુ તરફથી માતાને સંદેશ
ગર્ભ સંવાદ દૈનિક 3 થી 4 ઈચ્છીત ગુણો વાળા સંતના પ્રાપ્તિ માટે હકારાત્મક સૂચનો અને ગર્ભસંવાદ
વાર્તા દરરોજ 1 બાળકમાં જોઈતા ગુણો મુજબ, ૫૦૦૦+ વાર્તાઓમાંથી પસંદ કરેલી વાર્તા
તાર્કિક, સમસ્યાનું નિરાકરણ અને બુદ્ધિમતાના વિકાસ (IQ) માટે દરરોજ 1 પઝલ
16 થી વધુ સર્જનાત્મક કલા સ્વરૂપોમાંથી પસંદ કરેલ પ્રવૃત્તિ. ડ્રોઈંગ, ઓરિગામિ, ડેકોરેશન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બેસ્ટ ઓફ વેસ્ટ, સંગીત, વગેરે.
શાસ્ત્રીય રાગો, ટ્રાન્સ મ્યુઝિક, ઇન્સ્ટ્રુમેન્ટલ્સ, ધ્યાન, મંત્રો અને લોરીઓના 100+ ટ્રૅક સાથે તૈયાર કરેલ ઑડિયો લાઇબ્રેરી પ્રેગ્નન્સીમાં જોઈ શકાય તેવા પસંદ કરેલા વીડિયો
જીવનચરિત્રમાંથી..દરરોજ 1 બાળકમાં જોઈતા ગુણો અનુસાર, 200 થી વધુ મહાન વ્યક્તિત્વોના જીવનચરિત્રમાંથી પસંદ કરાયેલ પ્રેરક પ્રસંગ
તમારા ગર્ભાવસ્થાના તબક્કા મુજબ, યોગ ગુરુઓ દ્વારા તૈયાર કરેલ ધ્યાન, યોગ અને પ્રાણાયામની દૈનિક દિનચર્યા (વિડિઓ અને લખાણ ના માધ્યમથી)
આહાર દરરોજ 5-મીલ ડાયટ ચાર્ટ, 200+ રેસિપીઝ, પ્રેગ્નન્સી મહિના મુજબનો આયુર્વેદિક ડાયટ ચાર્ટ, અને ન્યુટ્રિશનલ ગાઇડન્સ
ભાષા શુદ્ધિ - જીવનના મૂલ્યો વિકસાવવા, વેદ અને શાસ્ત્રોમાંથી પસંદ કરેલા સંસ્કૃત શ્લોક અને સુભાષિતો, તેમના અર્થો અને ઓડિયો રેકોર્ડિંગ સાથે
દરરોજ 1 શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ, વેદ, ઉપનિષદ, ભાગવત કથા વગેરેમાંથી વાંચવા, જોવા અથવા કરવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ.
પ્રાર્થના દરરોજ 1 માતા અને ગર્ભસ્થ શિશુના રક્ષણ માટે પ્રેગ્નન્સી મ્યુજિક સાથે તૈયાર કરેલ પ્રાર્થના
એક્ટિવિટીઝ કયા દિવસથી મળશે:તમારી ગર્ભાવસ્થા ના આજના દિવસથી
જો તમે પાછલા દિવસો ચુકી ગયા હોવ તો?: ચિંતા કરશો નહીં -બચેલા દિવસો અને બાળકમાં જોઈતા ગુણોને આધારે એક્ટિવિટીઝ કસ્ટમાઇઝ કરવામાં આવે છે; જેથી તમે આજે પર ધ્યાન કેન્દ્રિત કરી શકો અને ગર્ભસ્થ શિશુના શ્રેષ્ઠ વિકાસ માટે કામ કરી શકો. આગામી દિવસોમાં છૂટી ગયેલી એક્ટિવિટીઝને વ્યવસ્થિત રીતે આવરી લેવામાં આવશે.
Select Pregnancy Status :-
User Details
Not sure what to choose ? contact us for custom packages
Any time Anywhere
20-30 Minute a day
Stress Free pregnancy
Happy and healthy child
Have query ? Chat with us.