નિષ્ણાતો દ્વારા બનાવેલ સાત એક્ટિવિટીઝ આધારિત વૈદિક જીવનશૈલી જે પ્રેગ્નન્સી પ્લાનિંગના સમયને તણાવ મુક્ત બનાવવામાં, આદતોમાં સુધાર લાવવામાં, અને નેચરલી ગર્ભ ધારણ કરવામાં મદદરૂપ છે
પ્રેગ્નન્સી પ્લાનર માટે વિશ્વની પ્રથમ 90 દિવસની સિસ્ટેમેટિક જીવનશૈલી
કપલની લાઈફમાં તણાવમાં ઘટાડો કરવા, અને પોઝિટિવિટીમાં વધારો કરવા માટે 1000+ પ્રવૃત્તિઓમાંથી, 100+ નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલી Customized અને personalized દૈનિક 7 પ્રવૃતિઓ.
સમય: 15-20 મિનિટ
ક્યારે કરી શકાય?: દિવસમાં ગમે ત્યારે
માધ્યમ: એપમાં ( ઓડિયો, વિડિઓ, વાંચન)
ગર્ભધારણ કરવાની તકો માં વધારો કરવા માટે, ભારતના શ્રેષ્ઠ યોગ ગુરુઓ સાથે અઠવાડિયામાં 6 દિવસ લાઈવ ઓનલાઇન યોગના ક્લાસ. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, ત્રાટક, યોગ નિંદ્રા, ચક્ર થેરાપી, ફેસ યોગા, મુદ્રા થેરાપી.
સમય: 1 કલાક/દિન
ક્યારે: સાંજે: 6-7 PM
માધ્યમ: એમના માધ્યમથી ઝૂમ મિટિંગ
મારા ગર્ભાવસ્થાના દિવસ મુજબ દૈનિક 5-મિલ ડાયટ પ્લાન, માસિક આયુર્વેદિક ડાયટ ચાર્ટ, 200+ રેસિપી ફર્ટિલિટી રેટમાં વધારો કરીને કુદરતી રીતે ગર્ભ ધારણ કરવાની તકોને વધારવા માટે દૈનિક 5 મિલ ડાયટ ચાર્ટ. ગર્ભાવસ્થા આયોજન ની યાત્રાને હેલ્ધી બનાવવા માટે 200+ રેસીપી.
સમય: જરૂરિયાત મુજબ
ક્યારે: એપ્લિકેશનમાં
ડોક્ટર, ગર્ભસંસ્કાર ગુરુ, ફિઝિયોથેરાપિસ્ટ, યોગ ગુરુ, ડાયેટિશિયન જેવા વિષય નિષ્ણાતો દ્વારા, દર અઠવાડિયે એક એક્સપર્ટ સેશન.
સમય: 1 કલાક/સપ્તાહ
ક્યારે: દર શનિવારે, 4-5 PM
માધ્યમ: એમના માધ્યમથી ઝૂમ મિટિંગ
ગર્ભાધાન વિષય પર સંપૂર્ણ માહિતી મેળવવા માટે, એપમાં ગર્ભસંસ્કાર ઈ-બુકનો ફ્રી ઍક્સેસ, ઓમ ચેન્ટીંગ, વોટર ગ્લાસ કેલ્ક્યુલેટર, સ્ટેપ કાઉન્ટર જેવા ટુલ્સ.
તમારી પ્રેગ્નન્સી પ્લાનિંગની મુસાફરીમાં ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે, અમારા અનુભવી એડવાઈઝર્સ પાસેથી ચેટ અથવા કૉલ પર માર્ગદર્શન
સમય: જરૂરિયાત મુજબ
ક્યારે: સોમ થી શનિ: 9 AM થી 6 PM
માધ્યમ: વોટ્સએપ/કોલ
0M+
Download
0M+
Followers
1500+
Reviews
0+
Countries
વિઝ્યુલાઇઝેશન અને હકારાત્મક સૂચનો દ્વારા દ્વારા ગર્ભધારણની તકો વધારવા માટે
પ્રેરણાત્મક વાર્તાઓ અને મહાનલોકોના જીવનપ્રસંગો થકી હકારાત્મક અભિગમ કેળવવા માટે
પોતાની જાતને વધુ સારી બનાવવા માટે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ પ્રવૃતિઓ
પતિ-પત્નીના સંબંધો તરોતાજા કરવા માટે
શાસ્ત્રીય રાગ, મેડિટેશન સંગીત, ઇન્સ્ટ્રુમેન્ટલ, મંત્રો અને હાલરડાંના 100+ ટ્રેકની ઑડિયો લાઇબ્રેરી. તણાવ દૂર કરવા, સિલેક્ટેડ વિડિયો
ધ્યાન, ફર્ટિલિટી બુસ્ટર યોગ અને પ્રાણાયામની દૈનિક દિનચર્યા. શરીર અને મનને ગર્ભધારણ માટે તરૈયાર કરવા માટે યોગ ગુરુઓ દ્વારા માર્ગદર્શિત લેખિત અને વિડિયો એક્ટિવિટી
શુદ્ધ અને સાત્વિક આહારનું માર્ગદર્શન. 5 મિલ ડાયટ પ્લાન, ૨૦૦+ રેસિપી, પ્લાનર સુપર ફૂડ

Select Pregnancy Status :-
User Details
Not sure what to choose ? contact us for custom packages
Any time Anywhere
20-30 Minute a day
Stress-Free pregnancy
Happy and healthy child
Have query ? Chat with us.